fbpx
ભાવનગર

ગારિયાધાર તાલુકાની શ્રી વાવપ્લોટ પ્રાથમિક શાળામાં સમર કેમ્પ : ૨૦૨૨ કાર્યક્રમ પ્રવૃત્તિ સાથે સંપન્ન

ઉનાળુ વેકેશન દરમ્યાન ભાવનગર જિલ્લાની ગારિયાધાર તાલુકાની શ્રી વાવપ્લોટ પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન થયેલ. તારીખ ૨૯ – ૩૦ –  ૩૧: મે : ૨૦૨૨  ત્રિદિવસીય કાર્યક્રમ રવિવાર – સોમવાર અને મંગળવારના રોજ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ બે-ત્રણ કલાક શાળા ખુલ્લી રહેતા વિદ્યાર્થીઓએ ઉમંગ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગીત – સંગીત, ચિત્રકલા, ચીટકકામ, રંગપૂરણી, બાળવાર્તાકથન, હળવી કસરત અને મેડિટેશન, ઉપચારાત્મક વાંચનકાર્ય, શ્રુતલેખન, ઘડિયાગાન, સંગીતમય ગણનકાર્ય, પર્યાવરણલક્ષી માર્ગદર્શન, વેસ્ટમાંથી બેસ્ટ, વિશિષ્ટ મુલાકાત, રમત-ગમત તેમજ મોટીવેશનમાં એકંદર ૭૩ (તોતેર) બાળકોએ હાજરી આપી હતી.  પ્રયોજક તરીકે ગગનસર નામથી ઓળખીતા પ્રાથમિક શિક્ષક શ્રી ગિરીશકુમાર દેવશીભાઈ ધારૈયાએ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વાલીઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ઉમદા કાર્ય બદલ શુભેચ્છા સાથે અભિનંદન

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/