fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે ટ્રસ્ટી શબનમબેન કપાસી ના જન્મદીને નોટબુક વિતરણ

ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર ના ટ્રસ્ટી….. શ્રી શબનમ બેન કુતુબભાઈ  કપાસી ના જન્મ દિવસ નિમિતે  ટ્રુ શેપ ઇંડસ્ટ્રી તરફથી ક્રીડાંગણ ના ૪૫ વિદ્યાર્થીઓ ને ૧૦-૧૦ નોટબુક ની ભેટ આપવામાં આવેલ….. ડૉ સબીન બેન કપાસી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ સમયે સ્કાઉટ ના બાળકો દ્વારા શ્રી શબનમ બેન નો જન્મ દિવસ ઉજવામાં આવ્યો….. આ પ્રસંગે શિશુવિહાર પરિવાર ના પ્રતિનિધિ તરીકે શ્રી અંકિતા બેન ના વરદ હસ્તે   વૈદિકચિત્રો ની   સ્મૃતિભેટ કપાસી પરિવારને આપવામાં આવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/