fbpx
ભાવનગર

ભાવનગર ગદ્યસભાની સાહિત્યિક બેઠક આજે મળશે

દર ગુરુવારે મળતી ભાવનગર ગદ્યસભાની બેઠક શામળદાસ આર્ટ્સ કોલેજના અધ્યાપક ખંડમાં આજ રોજ સાંજના ૬ કલાકે મળશે.
ગદ્યસભાની આજની સાહિત્યિક બેઠકમાં લક્ષ્મણભાઇ રાધેશ્વર તથા પ્રાંજલિ અંજારિયા પોતાની રચનાઓ વાંચશે. યથાવકાશ અન્ય સર્જકો પણ કૃતિપઠન કરશે. રસ ધરાવતાં ભાવકોને સમયસર હાજર રહેવાં જણાવાયું છે.
સંપૂર્ણ છૂટછાટ ન મળે ત્યાં સુધી બેઠકમાં આવનારે મોંએ માસ્ક ફરજિયાત રાખવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/