fbpx
ભાવનગર

શિશુવિહાર સંસ્થા દ્વારા દોલત અનંત વળીયા શાળા ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ

        ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેરની દોલત અનંત વળીયા શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા આજરોજ ૪૦૦ વિદ્યાર્થીઓ માટે આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઇડ તાલીમ) યોજાઈ હતી.

        વાઘ બકરી ટી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી હરેશભાઈ ભટ્ટ, શ્રી કમલેશભાઈ વેગડ તથા શ્રી કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ, સ્ટેચર, પાટા, ફર્સ્ટ એઇડ, દોરડાની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી જયદીપસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/