fbpx
ભાવનગર

મહુવા ખાતે મોરારિબાપુના સાનિધ્યમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠિ પ્રારંભ થયો છે.

શ્રી મોરારિબાપુના સાનિધ્ય સાથે યોજાયા આ તુલસી જન્મોત્સવ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાંથી વિદ્વાન કથાકારો અહી જોડાયા છે અને વક્તવ્ય આપી રહ્યા છે.2010 ના વર્ષથી તુલસી એવોર્ડ નો અહીં પ્રારંભ થયો છે પ્રારંભે અહીં પાંચ તુલસી એવોર્ડ એનાયત થતા હતા તેમાં 2015 ના વર્ષથી વ્યાસ,વાલ્મિકી અને તુલસી એવોર્ડ નો પ્રારંભ થયો હતો. આ વર્ષનો એવોર્ડ 12 મો એવોર્ડ સમારંભ છે

આજે હરિશ્ચંદ્રભાઈ જોષીના પ્રારંભિક સંચાલન આવકાર સાથે આજથી આ સંગોષ્ઠિ પ્રારંભ થયો છે. આજે દેશના અલગ અલગ પ્રાંતોમાંથી આવેલા કથા વાંચકો રાજકોટ દ્વારા રામચરિત માનસ અને તુલસીદાસ ના પ્રદાન અંગે રસપ્રચુર વક્તવ્ય આપ્યા હતા. આ વક્તવ્ય નો લાભ મંગળવાર અને બુધવારે પણ વિદ્વાન કથાકારોના વક્તવ્યનો લાભ મળશે. સોમવાર, મંગળવાર તથા બુધવાર દરમિયાન સંગોષ્ઠિ અને ગુરુવારે તુલસી જન્મોત્સવ પ્રસંગે સન્માન સમારોહ યોજાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/