fbpx
ભાવનગર

પાલીતાણા નજીકના શેત્રુંજી ડેમ ખાતે આવેલી કેન્દ્રવતી શાળામાં લાઈફ સ્ટીલ સાથે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું

પાલીતાણા નજીકના શેત્રુંજી ડેમ ખાતે આવેલી કેન્દ્રવતી શાળામાં લાઈફ સ્ટીલ સાથે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જીવનમાં વિવિધ કૌશલ્ય કેળવાય તેવા હેતુ સાથે વિવિધ નવીન પ્રવૃત્તિઓ માં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળ મેળો આનંદપૂર્વક સંપન્ન થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/