fbpx
ભાવનગર

ગારીયાધારમાં વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી

        આજે ‘વિશ્વ સિંહ દિવસ’ છે. જેની ઉજવણી રાજ્યભરમાં વિવિધ રીતે થઈ રહી છે તે અંતર્ગત ગારીયાધાર તાલુકાની સરકારી તેમજ ખાનગી પ્રાથમિક -માધ્યમિક શાળાઓમાં તેની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી.

        જેમાં ગારીયાધાર તાલુકાની ૮૯  શાળાના અને ૧૬ હજાર થી વધારે બાળકો તેમજ ૫૦૦  થી વધારે શિક્ષકો તેમજ ગ્રામજનોએ ભાગ લીધો હતો.જેમાં સાસણગીર મુકામેથી દરેક શાળા માટે એક કીટ બનાવી આપવામાં આવી હતી. જેમાં દરેક શાળામાં વિતરણ કરવામાં આવી હતી.

આ કીટમાં બાળક દીઠ સિંહના મોહરા તેમજ બેનર, સિંહ અને પર્યાવરણ વિષે  માહિતી આપતી સી.ડી.  કેસેટ તેમજ અન્ય સામગ્રીનું બી.આર.સી.ભવન, ગારિયાધાર મુકામેથી વિતરણ કરવામાં આવ્યું હતું.સાસણગીર ‘સિંહ સદન’ ના સંપર્કમાં રહી સમગ્રનું કાર્યક્રમનું આયોજન  બી.આર. સી. કો- ઓર્ડિનેટર નેટર ગિરિરાજસિંહ એસ. ગોહિલે કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/