fbpx
ભાવનગર

જાયન્ટસ ગ્રુપ ઓફ પાલીતાણા દ્વારા સ્વનિર્ભરતા અને સ્વાવલંબી શિક્ષણમાટે સોનપરી શાળાને સિલાઈ મશીનની ભેટ

જાયન્ટસ ગ્રુપ ઓફ પાલીતાણા દ્વારા સ્વનિર્ભરતા અને સ્વાવલંબી શિક્ષણમાટે સોનપરી શાળાને સિલાઈ મશીનની ભેટ. જાયન્ટસ ગ્રુપ ઓફ પાલિતાણા જન સેવા એ જ પ્રભુ સેવાના ઉત્તમ વિચારને સાર્થક કરવાના હેતુથી જાયન્ટસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સમાજ ઉપયોગી વિવિધ કાર્યો થકી લોકોની સેવા કરવામાં આવે છે. બાળકોમા પ્રાથમિક શાળામાંથી જ જીવનલક્ષી કૌશલ્યો વિકસે તેમજ આત્મનિર્ભરતાં અને ગૃહઉદ્યોગ કે વિષયોમાં મદદરૂપ તે માટે સિલાઈ મશીન અને જરૂરી કીટ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે પ્રમુખશ્રી બાબુભાઈ વાઘેલા,યુનિટ ડાયરેક્ટર વિજયભાઈ ગોહિલ,પરાગભાઈ,સુનિલભાઈ, રવિભાઈ,ભૂપતસિંહ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી.શાળાના આચાર્ય જયસુખભાઈ એ જાયન્ટસ ગ્રુપનો આભાર પ્રગટ કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/