fbpx
ભાવનગર

મહુવાની ગળથર સરકારી હાઈસ્કૂલમાં ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત રમતોત્સવ યોજાયો

૩૬ મી નેશનલ ગેમ્સ સંદર્ભે મહુવા તાલુકાની ગળથર સરકારી હાઈસ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના તમામ બાળકોએ પોતાના વય જૂથ પ્રમાણે લીંબુ ચમચી, વિઘ્ન દોડ, કબડ્ડી, ખો-ખો, રસ્સા ખેંચ, સ્લો-સાઇકલ, સંગીત ખુરશી જેવી સાત રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત ચેસ જેવી ઇન્ડોર ગેમ્સ પણ રમાડવામાં આવી હતી. આવી રમતો બાળકોના કૌશલ્યની સાથે સાથે બુદ્ધિચાતુર્યનાં વિકાસમાં ખૂબ મહત્વ ધરાવે છે. બાળકોએ આ રમતોમાં ખૂબ જ ઉત્સાહ થી ભાગ લીધો હતો. આમ, મહુવાની ગળથર સરકારી હાઈસ્કૂલનાં કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૧૦ શિક્ષકોએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો. રમતોત્સવને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી શનિભાઈ ટાટમિયા તથા અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/