fbpx
ભાવનગર

સિહોરની ગોપીનાથજી કોલેજની દિકરીઓની હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી

સિહોર તાલુકા અને શહેર દ્રારા માનનીય પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં ૭૨ માં જન્મ દિવસે દ્વારા  “સેવા પખવાડિયું” ઉજવવાના ભાગરૂપે સિહોરનાં ગોપીનાથજી મહિલા કૉલેજમાં “હિમૉગ્લોબિન ચેક અપ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોપીનાથજી મહિલા કૉલેજમાં “હિમૉગ્લોબિન ચેક અપ કેમ્પ” ભાવનગર જિલ્લા ભા. જ.પા. અધ્યક્ષ શ્રી મુકેશભાઈ લંગાળીયા તથા ભાવનગર જિલ્લા ડોક્ટર્સ સેલનાં પ્રમુખ શ્રી ડૉ. અનિલભાઈ ત્રિવેદી, લાયન્સ કલબનાં પ્રમુખ તથા સિહોર તાલુકા ડૉક્ટર સેલનાં કન્વીનરશ્રી ડૉ. પ્રશાંત. બી. આસ્તિક તથા સિહોર શહેર ડૉક્ટર સેલનાં કન્વીનરશ્રી ડો.પ્રતાપ સિંહ સરવૈયા, ,ડૉ. દિગેશભાઈ ઉપાધ્યાય (માજી ડૉક્ટર સેલના કન્વિનરશ્રી, સિહોર શહેર) તથા ઉદયભાઈ વિસાણી (લેબોરેટરી ટેક્નિશિયન), ગોપીનાથજી કૉલેજના  માર્ગદર્શકશ્રી પ્રો.ડૉ. દિલીપભાઈ જોષી તથા ગોપીનાથજી કૉલેજનાં પ્રિન્સિપાલશ્રી યોગેશભાઈ જોષી, સ્ટાફ અને સિહોર શહેર મહિલા મોરચાનાં સોનલબેન જોષી, તાલુકા મોરચાનાં વિમલાબેન ગોહિલ, સિહોર નગરપાલિકાનાં માજી પ્રમુખશ્રી દીપ્તિબેન ત્રિવેદીએ હાજરી આપીને દિકરીઓને પ્રોત્સાહિત કરી હતી.

ડૉ. અનિલભાઈ ત્રિવેદીએ એનિમિયાના લક્ષણો, કારણો અને સારવાર વિશે તથા અંગદાન-મહાદાન સમિતિનાં જિલ્લા કન્વીનરશ્રી અશોકભાઈએ શ્રી દિલીપભાઈ દેશમુખ દાદાનાં અંગદાન- મહાદાનનાં અભિયાન વિશે સુંદર માહિતી આપી હતી. આ કેમ્પમાં કુલ મળીને ૧૭૦ દીકરીઓમાં લૉહીના ટકાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/