fbpx
ભાવનગર

નવરાત્રીની ઉજવણી, ગરબા વિજેતાને વિધરથીઓ ને ઇનામો આપવામાં આવ્યા

તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલ શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોન દ્વારા આજે નવરાત્રી કાર્યક્રમની ભવ્ય ઉજવણી  કરવામાં આવી હતી જેમાં ધોરણ :-1 થી 12 આર્ટસ, કોમર્સ, સાયન્સના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ગુજરાતની ગરીમાને ઉજવળ બનાવવા નવરાત્રી પર્વને અનુરૂપ એવી વેશભૂષા અને રાસ ગરબાની સ્પર્ધાનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું. જેમાં પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિકના વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થયા હતા જેમાં વિભાગ પ્રમાણે 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા.

પ્રાથમિકમા પ્રથમ નંબરે- પંડ્યા દિજ્ઞાબેન બીજા નંબરે- કામળિયા શિતલબેન ત્રીજા નંબરે- ગોટી અનુભવીબેન માધ્યમિકમાં પ્રથમ નંબરે- મોભ ધ્રુવિશાબેન બીજા નંબરે- કામળિયા આરતીબેન ત્રીજા નંબરે – ભંડારી ક્રિષાબેન ઉચ્ચત્તર માધ્યમિકમાં પ્રથમ નંબરે- કાતરિયા હર્ષિતાબેન બીજા નંબરે- રાઠોડ આરતીબેન ત્રીજા નંબરે- કામળિયા મનિષાબેન દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતમા  માં અંબે ની મહાઆરતી નો લાભ સર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે લીધો અને પ્રસાદી લઈ આ કાર્યક્રમ સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/