fbpx
ભાવનગર

ભાવનગર ખાતે ચિંતન શિબિરના માધ્યમથી કોળી સમાજના તમામ સામાજિક આગેવાનો એક મંચ ઉપર

ભાવનગરના શિવ શક્તિ હોલ ખાતે તારીખ 12/10/2022 બુધવારના રોજ સાંજે 5:00 વાગ્યે ભાવનગર કોળી સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કોળી સમાજની  સામાજિક શૈક્ષણિક અને રાજકિય બાબતોમાં ઉત્થાન થાય તેવા મુખ્ય મુદ્દાઓ રહેશે આ તમામ બાબતો ઉપર ઘણા વર્ષોથી ભાવનગર શહેરમાં વિવિધ સંગઠનો કામ કરે છે તો આ વિષય ઉપર તમામ સંગઠનના સમાજના આગેવાનો એકી સાથે એક સુરમાં જોવા મળશે આ બેઠક બાદ તમામ આગેવાનો દ્વારા ચિંતન કર્યા બાદ યોગ્ય દિશા નિર્દેશ નક્કી કરી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે આ બેઠક કોળી સમાજના સંત એવા મહા મંડલેશ્વર ઋષિ ભારતીબાપુ ના તેમજ સંત દેવેન્દ્રદાસ બાપુ ડેડાણ વાળા ના અધ્યક્ષ સ્થાને મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/