fbpx
ભાવનગર

ભાવનગર શહેરમાં ભવ્ય આતશબાજી સાથે ફટાકડા ફોડી લોકોએ દિવાળીની ઉજવણી કરી

અમાસના અંધકાર ત્યજીને પરમ તેજાેમય પ્રકાશ તરફ લઈ જતાં સમય સાથે વિર વિક્રમસંવંત ૨૦૭૮નો આજે અંતિમ દિવસ એટલે દિવાળી, દિવાળીના રાત્રી દરમ્યાન ગાઢ અંધકારમાં ફટાકડાની આતશબાજી સાથે ભારત વર્ષ સાથોસાથ ગોહિલવાડમાં દિપાવલી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ વર્ષનો અંતિમ માસ એટલે આસોમાસ. આસો માસના વદ પક્ષે અમાસના રોજ વર્ષો જૂની આદી પરંપરા મુજબ દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ઘરે ઘરે દિવડાઓ પ્રગટાવી આબાલવૃદ્ધ સૌ કોઈ આતશબાજીના અવસર સાથે વિર વિક્રમ સંવંત ૨૦૭૯ને વધાવશે, ભાવનગર શહેર-જિલ્લામાં દિવસોથી ચાલી રહેલી દિપોત્સવ પર્વ શ્રૃંખલાની તૈયારીઓ લોકો એ પૂર્ણ કરી હતી અને આવતીકાલે નવો સૂર્યોદય થાય એવો ઝગમગાટ સાથે નવા વર્ષને વધાવશે. આનંદ, ઉમંગ, ઉત્સાહનુ તેજાેમય પર્વ એટલે દીપાવલી-નૂતનવર્ષ આમ તો દિપોત્સવ પર્વ શ્રૃંખલાની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. દિવાળીથી સળંગ પાંચ દિવસ એટલે કે લાભ પાંચમ સુધી પર્વોની ઉજવણીઓનો દૌર યથાવત રહેશે. બેસતાં વર્ષનાં દિવસે દુકાનો-પેઢીઓ ફેક્ટરીઓ સહિતના વ્યવસાયી-વાણીજ્યક એકમોમાં શુકનવંતુ મુહૂર્ત કરવામાં આવશે તો અનેક લોકો લાભ પાંચમથી મહૂર્ત સાથે વ્યવસાયી એકમો ફરી શરૂ કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/