fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ડી. કે. પારેખે MCMC સેન્ટરની મુલાકાત લીધી 

આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ડી. કે. પારેખે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)નાં સેન્ટર ની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને MCMC ના અધ્યક્ષશ્રી ડી. કે. પારેખે રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે માર્ગદર્શન પુરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વિગતો મેળવી હતી.

આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા થયેલ કર્યો અને કરવામાં આવતી કામગીરી વિષે નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલે માહિતગાર કર્યા હતા.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/