fbpx
ભાવનગર

પાલિતાણામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઈ.વી.એમ. નિદર્શન સાથે તાલીમ વર્ગ યોજાયો 

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પાલિતાણા ખાતે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓની તાલીમ યોજાઇ હતી.

        આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે ચુંટણી અધિકારીઓના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જણાવાયું હતું. આ ઉપરાંત વોટીંગનાં દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ અંગે જાણકારી આપી હતી. મતદાનના દિવસે તમામ દરજ્જાના અધિકારીઓની ફરજ અંગે જણાવ્યું હતું.  

        આ તાલીમમાં થિયરી તાલીમ તથા હેન્ડઝ ઓન ટ્રેનિંગ ઉપરાંત પાંચ EVM, VVPAT સહિતના સંપૂર્ણ સેટ અને પાંચ ટ્રેઈનર સહીતની “C” Shape માં ડેમોસ્ટ્રેશનની અલગથી સુવિધા ઉભી કરવામાં આવી હતી.        

        જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખનાં માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તાલુકા કક્ષાએ તાલીમ વર્ગ યોજાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/