fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં સાત ઇકો ફ્રેન્ડલી બુથ ઊભા કરાશે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી મતદાન પર્વના “અવસર “પ્રસંગે દરેક વિધાનસભા બેઠક દીઠ  એમ કૂલ સાત મતદાન મથકો મતદાનનાં દિવસે ઇકો-ફ્રેન્ડલી બૂથ તરીકે ઊભા કરવાં આવશે આ બુથ ની વિશેષતા એ રહેશે કે ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મટિરિયલનો વપરાશ કરવામાં આવશે નહીં અને મહત્તમ કામ કાગળ નાં ઉપયોગ થી કરવામાં આવશે.

        ભાવનગર જિલ્લામાં ૯૯-મહુવા બેઠક ખાતે ૧૩૭/મહુવા-૪૧ કે. વી. પારેખ કોલેજ રૂમ નંબર-૮ મહેરુ વસાવા પાસે મહુવા, ૧૦૦-તળાજા બેઠક ખાતે ૧૦૪-જૂના રાજપરા-૧ પ્રાથમિક શાળા રૂમ નં. ૧ જૂના રાજપરા, ૧૧૧-ગારીયાધાર બેઠક ખાતે ૭૭-પરવડી-૫ એમ. જે. પટેલ માધ્યમિક શાળા પરવડી પશ્ચિમ તરફનો રૂમ પરવડી, ૧૦૨-પાલીતાણા બેઠક ખાતે ૬૬-લીંબડધાર પ્રાથમિક શાળા નવું મકાન ભોય તળીયા નો રૂમ લીંબડધાર, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય બેઠક ખાતે ૨૮૭-વાવડી-૧ પ્રાથમિક શાળા વાવડી દક્ષિણ બાજુ નો રૂમ વાવડી, ૧૦૪-ભાવનગર પૂર્વ બેઠક ખાતે ૨૪૯-ભાવનગર-૨૨૭ એકતા હાઇસ્કુલ કેમ્પસ, આર. એન. શાહ શાળા રૂમ નંબર-૧ કાળીયાબીડ ભાવનગર, ૧૦૫-ભાવનગર પશ્ચિમ બેઠક ખાતે ૧૮૭-ભાવનગર-૧૬૯ સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ સાયન્સ કોલેજ રૂમ નં-૨ વાઘાવાડી રોડ ભાવનગર ખાતે તૈયાર કરવામાં આવશે.   

        આ મતદાન મથકોની તમામ પ્રક્રિયાઓમાં ઇક્કો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરાશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકથી દૂર રહી ઇક્કો ફ્રેન્ડલી બુથથી લોક પ્રેરણા ઊભી થાય તેવો પ્રયાસ થશે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/