fbpx
ભાવનગર

ભાવેણાના લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરતાં યુવા મતદાર જાનવી મહેતા

રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ફેઝ-૧ માં ભાવનગર ખાતે તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત ૩૬ મી નેશનલ ગેમ્સ યોગાસન માં આર્ટિસ્ટિક પેર માં બ્રોન્સ મેડલ વિજેતા જાનવી પ્રતિભા મહેતાએ મતદાન કરવા ભાવેણાની જનતાને અપીલ કરી હતી.
તેઓએ જણાવ્યું કે, તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં સૌ લોકોએ મતદાન અવશ્ય કરવું જોઇએ. મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.

ભાવનગર જિલ્લામાં સવારે ૮:૦૦ કલાકથી થી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન મતદાન થનાર છે જેમા સૌ કોઇ અચૂક મત આપે તેવી યુવા મતદાર તરીકે લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે, ભાવનગર જિલ્લાની તમામ સાત વિધાનસભાની બેઠકોમાં રેકોર્ડ બ્રેક મતદાન કરીને મતદાનની ટકાવારી વધુમાં વધુ નોંધાય તેવા પ્રયત્નો હાથ ધરીએ. પોતે મતદાન કરે જ પરંતુ અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપે અને “મારો મત મારી જવાબદારી” સુત્રને સાર્થક કરે અને વધુમાં વધુ લોકો આ કેમ્પેઇન થકી મતદાન કરવા પ્રેરીત થઇ મતદાનને નૈતિક ફરજ ગણી અવશ્ય મતદાન કરે તેવી અપીલ કરાઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/