fbpx
ભાવનગર

ભાવનગમાં કચરાના જથ્થામાં આગ, ફાયરવિભાગની ૧૦થી વધુ ગાડીઓ પાણીનો છટકાવ કરાયો

ભાવનગરના શહેરના ગોકુળનગર વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં પડેલ પ્લાસ્ટિક, કચરાના જથ્થામાં સવારે આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહયા છે ૧૦થી વધુ ગાડીઓ પાણીનો મારો ચલાવ્યો છતાં પણ કલાકોની જહેમત બાદ પણ આગ શરૂ હોવાનું જાણવા મળ્યું છે, આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટા દૂર દૂર સુધી દેખાય હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડના પાસેથી પ્રાથમિક માહિતી મુજબ શહેર ગોકુળનગર વિસ્તારમાં આવેલ નવા બંદર રોડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક, વેસ્ટજ કચરોમાં સવારે આસપાસ કલાકે કોઈ કારણોસર આગ લાગી હતી.

જેની જાણ ફાયરને જાણ કરતા ફાયર બ્રિગેડ કાફલો નવા બંદર દોડી ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે જાેત જાેતામાં ફાયરની આગ બુજવવા ૧૦થી વધુ ગાડીઓ પાણી નો છટકાવ કરવામાં આવ્યો હતો છતાં કલાકોની જહેમત બાદ પણ આગ શરૂ હોવાનું જાણવા મળ્યું છે, આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અને આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/