fbpx
ભાવનગર

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત અલંગ મતદાન મથક ખાતે શિપ રિસાયકલિંગ યાર્ડની થીમ ઉભી કરાશે

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર અલગ અલગ થીમ આધારિત એક મતદાન બુધ ઊભું કરવામાં આવનાર છે.

જેમાં ૧૦૦-તળાજા બેઠકના અલંગ ખાતે આવેલ ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસ ખાતે અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડની થીમ આધારિત મતદાન મથક બનાવવામાં આવનાર છે.

આ થીમની વિશેષતા એ છે કે, કામદારોને વિશેષ આકર્ષણ થાય અને તેઓ જે જગ્યાએ કામ કરવા જાય છે એવી જ જગ્યાનું પાવર પૂરું પાડવામાં આવે. અલંગ એસોસિયેશન દ્વારા આ દિવસે મતદાન માટે રજા જાહેર કરવામાં આવી છે અને સૌ કોઈ લેબર વિશેષ ઉપસ્થિત રહી અને મતદાન કરે તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/