fbpx
ભાવનગર

મહુવાનું ગૌરવ 6ચિત્રકારોની કલાકૃતિ ભાવનગરમાં પ્રદર્શિત થશે

ભાવનગરમાં મહુવાના 6 ચિત્રકારો પોતાની કલાકૃતિ પ્રદર્શિત કરશે. ચિત્રકાર ભરતભાઈ ચૌહાણના માર્ગદર્શનથી મહુવાના બાળચિત્રકાર 1.કહાન ચૌહાણ 2.રાહીલ વરુ 3.સૃષ્ટિ જોશી ચિત્રકાર 4.જયદીપ ડોણાશિયા 5.સંજય ગોહિલ 6.મહેશ બારૈયા  દ્વારા ભાવનગરમાં 16 કૃતિઓ રજૂ કરશે.રંગશ્રુતિ માં ગુજરાત અને ગુજરાત બહારથી 80 ચિત્રકારો 270  કલાકૃતિઓ એક જ સ્થળ પર પ્રદર્શિત થશે. ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટ આયોજિત મેગા ઇસ્કોન કાર્નિવલ તારીખ 24 25 ડિસેમ્બર 2022 ના રોજ સવારે 10:00 થી રાત્રે 10:00 સુધી દરમિયાન યોજાશે. 

સ્થળ: ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટ કાળીયાબીડ

 ભાવનગર કલાને સંસ્કૃતિ જે નગરની આગવી ઓળખ છે તે ભાવ સભર ભાવનગરમાં સૌ ગુજરાત વાસીઓને અનુરોધ છે કે સર્વે કલાકારની કલાકૃતિની નિહાળવા અને કલાકૃતિ ની કિંમત મુજબ તેનું મૂલ્યાંકન કરી કલાકારોનું પ્રોત્સાહન વધારવા વિનંતી. અભિવ્યક્તિ વિંગ્સ ઓફ આર્ટ તરુણ કોઠારી. નમન આર્ટ શોપ ધાર્મિક ત્રિવેદી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/