fbpx
ભાવનગર

પાલીતાણા, મહુવા અને તળાજા ખાતે વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

ભાવનગર આર.ટી.ઓ. દ્વારા વાહનોના ફિટનેસ માટે વિવિધ તાલુકા મથકે કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં પાલીતાણા ખાતે તા.૨૮-૧૨-૨૦૨૨, મહુવા ખાતે તા.૨૯-૧૨-૨૦૨૨ તથા તળાજા ખાતે તા.૩૦-૧૨-૨૦૨૨ નાં રોજ આ કેમ્પ રાખવામાં આવેલ છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/