fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં વસતાં પૂર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્નિઓનાં સંમેલનનું આયોજન

ભાવનગર જિલ્લામાં વસતા તમામ પૂર્વ સૈનિકો તેમજ સ્વ.સૈનિકોના ધર્મપત્નિઓના સૈનિક સંમેલનનું આયોજન તા.૨૬/૦૨/૨૦૨૩ ના રોજ રવિવારે સવારે ૦૯-૦૦ કલાક થી બપોરના ૧૪-૦૦ કલાક સુધી શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ, સરદારનગર સર્કલ પાસે, ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.

        આ સંમેલનમાં ભાવનગર જિલ્લામાં વસતા તમામ પૂર્વ સૈનિકો તેમજ સ્વ. સૈનિકોના ધર્મપત્નિઓએ પોતાના ઓળખપત્ર સહિત ઉપરોક્ત સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/