fbpx
ભાવનગર

સ્લમ ના ગરીબ બાળકો ની શિશુવિહાર ના ઉપક્રમે જીવન શિક્ષણ તાલીમ યોજાય

ભાવનગર સ્લમ ના ગરીબ બાળકો ની  જીવન શિક્ષણ તાલીમ માં કાર્યરત શિશુવિહાર સંસ્થા ના ઉપક્રમે 50 વિદ્યાર્થીઓને કબડ્ડી રમત માટેનો ગણવેશ શ્રી કિરણભાઈ પટેલ તરફથી આપવામાં આવ્યો. નિયમિત સાંજે મેદાની રમતો સાથે સ્કાઉટ તાલીમ મેળવતા ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ નું શિસ્ત બદ્ધ જીવન  ઘડતર ભાવનગર ની શોભા બને છે. ક્રીડાંગણો આજે મૃતપ્રાય બનતા જાય છે ત્યારે મેદાની રમતગમતનું મહત્વ ભાવનગર થી જળવાયું છે જે નોંધનીય બને છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/