fbpx
ભાવનગર

શિહોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.શિહોરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની કામચલાઉ મતદાર યાદી તૈયાર કરવામાં આવી 

        ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતના નિયમો ૧૯૮૨ ના નિયમ ૪(૧)(૨)(૩) મુજબ મંડળી/ સંઘની કામ ચલાઉ મતદાર યાદી નિયમ -૫ (૨) માં ઠરાવેલ રીતે તૈયાર કરાવ્યા મુજબ મંડળી/ સંઘના મતદાર જોગ તા.૦૫/૦૧/૨૦૨૩ ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી ભાવનગર (બહુમાળી ભવન) તથા શ્રી શિહોર સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.શિહોરની મુખ્ય કચેરીમાં તથા તેની સભાસદ મંડળીઓના નોટીસ બોર્ડ ઉપરાંત નાયબ કલેકટરશ્રી, શિહોરની કચેરી ખાતે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

        પ્રસિધ્ધ કરવામાં આવેલ કામચલાઉ મતદાર યાદી પરત્વે નિયમ -૬ (૧)(૨)(૩) માં નિર્દિષ્ટ કરાયા મુજબ દાવા અને વાંધા જરૂરી આધાર – પુરાવા સાથે લેખિતમાં તા.૧૨/૦૧/૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજ દરમ્યાન નાયબ કલેકટર કચેરી, શિહોરને મોકલી આપવા ચૂંટણી સત્તાધિકારી અને નાયબ કલેકટરશ્રી, શિહોરની યાદીમાં જણાવાયુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/