fbpx
ભાવનગર

પૂ. મોરારીબાપુ દ્વારા રાજ્યના 33 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

મહુવા નજીકના તલગાજરડા ગામની ચિત્રકૂટ ધામ પ્રાથમિક શાળા ખાતે આજે પૂ. મોરારીબાપુ દ્વારા રાજ્યના 33 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોને ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રૂ. 25,000 નો ચેક, શાલ, રામનામી અને સન્માન પત્રથી શિક્ષક ભાઈ બહેનોને આ વર્ષના એવોર્ડથી વંદન થઈ હતી. આ વેળાએ પૂ. સીતારામ બાપુ, રાજ્યસંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, સતિષભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ વગેરે પ્રારંભિક ઉદબોધન કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/