fbpx
ભાવનગર

ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ કેમ્પમાં ૩૨૦ સગર્ભા માતાની તબીબી તપાસ કરવામાં આવી

ભાવનગરના જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારે ખ અને જિલ્લા આરોગ્યતંત્રની સુચનાથી દર માસે તા. ૯ અને ૨૪ ના રોજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અન્વયે ભાવનગર ઘોઘા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ કેન્દ્રોમાં તા. ૨૪ નાં રોજ કુલ 320 સગર્ભા બહેનોની તપાસણી સારવાર લેબોરેટરી સોનોગ્રાફી નિશુલ્ક કરવામાં આવી હતી.

માતા મરણ ઘટાડવાનાં હેતુથી આરોગ્યંત્ર દ્વારા સુંદર પ્રયાસો થયા હતા કોળીયાક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડો.  જાગૃતિ બેન સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા ૫૭ સગર્ભા માતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વરતેજ, ડો જલ્પાબેન ભટ્ટ સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા ૭૫ સગર્ભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘા, ડો દિવ્યાંગબેન જાની દ્વારા ૬૫ સગર્ભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ, ડો હિમાંશુ ભાઇ પનોત સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા ૫૮ સગર્ભાની તપાસ કીકાણી હોસ્પિટલ બુધેલ, ડો. અનુપમા બેન રાવત સ્ત્રીરોગ નિષ્ણાત દ્વારા ૬૫ સગર્ભા તપાસ સારવાર દવા લેબોરેટરી સોનોગ્રાફી નિશુલ્ક કરવામા આવી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ કચેરીના તમામ સ્ટાફે ખુબ  જેહમત ઉઠાવી હતી આમ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આર સી એચ અઘિકારી, તાલુકા હેલ્થ ઓફિસર અને સ્ટાફની મહેનતથી ૩૨૦ સગર્ભા માતાને તપાસ કરીને માતા મરણ ઘટાડવા પ્રયાસો હાથ ધરાયા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/