fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાશે

તાલુકા કક્ષાનો ફેબ્રુઆરી-૨૦૨૩ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટરશ્રી ભાવનગર(ગ્રામ્ય) ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઘોઘા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષકશ્રી મહુવા તાલુકાના તાલુકા સ્વાગત કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનુ વર્ગ-૧ના અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા નિવાસી અધિક કલેક્ટરશ્રી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/