fbpx
ભાવનગર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લાકક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા યોજાઇ

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લાકક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદસર રોડ ભાવનગર ખાતે યોજાઇ હતી. રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૨૪, ૨૫ અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ભાવનગર જિલ્લાકક્ષાની યોગાસન સ્પર્ધામાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોનું સિલેકશન કરાયું હતું. આગામી સમયમાં તેઓ મનપા. ખાતેની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાના એક્સપર્ટ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝૉન કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદી, શ્રી પ્રીતિબેન શુક્લ (જામનગર જિલ્લા કો- ઓર્ડીનેટર), શ્રી જયદીપભાઈ ચૌહાણ (અમરેલી જિલ્લા કો-ઓર્ડીનેટર), ડૉ.ગૌરાંગભાઈ વ્યાસ (મુદિતા ડિપ્લોમા યોગ સેન્ટર, સંસ્કૃત યુનિવર્સિટી, સોમનાથ) અને શ્રી નિતિનભાઈ કુકડિયાએ નિર્ણાયકોની ફરજ બજાવી સ્પર્ધાને પૂર્વ મેયરશ્રી રિનાબેન શાહના આશિર્વચન સાથે ખુલ્લી મુકાયેલ.

આ સ્પર્ધામાં ૯ વર્ષથી ૮૫ વર્ષ સુધીના ફ્રેશરથી લઈ નેશનલ પ્લેયરો સાથે કૂલ ૧૨૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. ભાવનગર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીના સુચારૂ માર્ગદર્શનમાં આ સ્પર્ધાને સફળ બનાવવા આયોજક ટીમમાં યોગ કોચ સુનિલભાઈ પટેલ, રેખાબેન ડોબરિયા, સોનલબેન જોશી, હેતલબેન કાછડીયા અને યોગ ટ્રેનરો વોલેન્ટીયર સાથે ભાવનગર જિલ્લા કો-ઓર્ડીનેટર જીગ્નેશ પટેલે સેવા આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/