fbpx
ભાવનગર

ભાવનગર ખાતે તા. ૦૮ ફેબ્રુઆરી ના રોજ ભરતીમેળા યોજાશે

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ (કંપની) માં સેલ્સ એક્સિયુટિવ, સેલ્સ ઓફીસર, ઓપરેટર, એકાઉટન્ટ, માર્કેટીંગ એક્સેક્યુટીવ, ટીમ લીડર, ટેલિકોલર, નેટવર્ક મેનેજર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.

૧૨ પાસ, આઈ.ટી.આઈ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૦૮/૦૨/૨૦૨૩ બુધવારના રોજ, સવારે ૧૧:૦૦ કલાકે, ડો. આંબેડકર ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ  છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/