fbpx
ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સતત શહેરભરના દબાણ દબાણ હટાવ્યા

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સતત શહેરભરના દબાણ હટાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ શહેર માં ઝુંબેશની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કેટલીક કેબીનો અને લારીઓ જપ્ત કરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી શહેરભરમાં દબાણ હટાવવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે, કમિશનર એન.વી.ઉપાધ્યાયની સૂચના થી દબાણ હટાવ સેલ દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આજરોજ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર કેબીનો, લારી-ગલ્લાઓ, કાચા-પાકા દબાણો, અડચણરૂપ વસ્તુઓ હટાવવામાં આવ્યા હતા

અને કેટલી કેબિનો, લારી-ગલ્લાઓ જપ્ત આવ્યા હતા અને કેટલા શેડ પણ દૂર કરવામાં આવ્યા હતા. આ અંગે દબાણ હટાવ સેલના અધિકારી જણાવ્યું હતું કે શાસ્ત્રીનગર વિસ્તારમાં જાહેર રોડ રસ્તાઓ પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને લારી-ગલ્લાઓને ક્રેન, જેસીબી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, તથા વિસ્તારમાં આવેલ શાસ્ત્રીનગરના આજુબાજુ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસરો અનેક કેબીનો તથા લારી-ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા હતા તથા અનેક શેડ તોડી પાડવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/