fbpx
ભાવનગર

ખોડીયાર નગર પ્રાથમિક શાળામાં  દફતર અને વસ્ત્રડ્રેસ વિતરણ નો કાર્યક્રમ યોજાયો

હંસાબેન મહેન્દ્રભાઈ દલીચંદ દોશી પરિવાર ,પરિતાબેન વિજયભાઇ દોશી, સિદ્ધિબેની નિમેષભાઇ દોશી, કૃપાબેન નિખિલભાઇ દોશી, એચ. એમ.દોશી ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર તરફથી સૌ બાળકોને દફતર અને કપડાં આપવામાં આવ્યા હતા. સાથે ગરાજીયા, ઠાડચ,ભૂતડીયા વિઠ્ઠલવાડી, લામધાર, મોટી પાણીયાળીવાડી, અનિડા ડેમવાડી ,જુના લોઇચડા,ભુડરખા 2, કેજીબીવી શે. ડેમ,નાની પાણીયાળી 1, સાજણાસર,ઠળિયા, દેવલી કન્યા,માંડવડા 2 અને અનીડા ડેમ, કુંભણ માં વાર્ષિક પરીક્ષા 2022 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય  આવેલ બાળકોને અને જરૂરિયાતમંદ બાળકોને દફતર તથા કપડા વિતરણ કરવામાં આવેલ હતા. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આ સહાય નું કાર્ય ખુબ સરાહનીય બની રહ્યું છે.

સાથે  રેખાબેન મહેન્દ્રભાઈ મહેતા તથા  પ્રિયાબેન ગૌરાંગભાઈ મહેતા તરફથી 15 શાળાઓના 4000 વિદ્યાર્થીઓને બોલપેન  ભેટ આપવામાં આવી હતી. સહાયના આ કાર્યમાં શાંતિભાઈ પંડ્યા અને ઘનશ્યામભાઈ ચભાડીયા ઉપયોગી રહ્યા હતા. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/