fbpx
ભાવનગર

મોટી પાણીયાળી કે.વ શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકોનાં  શૈક્ષણિક પ્રવાસમાં શાળાના આચાર્ય બી.એ.વાળા નાં માર્ગદર્શન હેઠળ ચલાલા,ધારી ,સતાધાર,ભાલકાતીર્થ,સોમનાથ,જુનાગઢ,ખોડલધામ અને જલારામ વિરપુર વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી.

      પ્રવાસ દરમિયાન શાળાના શિક્ષકો મહેશભાઇ અને કરમશીભાઈ તેમજ જયવંતભાઈ અને રાહુલભાઈ દ્વારા બાળકોને અભ્યાસમાં આવે છે તેવી બાબતો સમ્રાટ અશોકનો શિલાલેખ,કિલ્લાઓ,જંગલો  અને પ્રાણી સંગ્રહાલય વગેરે સ્થાનની મુલાકાત સમયે ઐતિહાસિક અને પુરાતન બાબતોથી  બાળકોને માહિતગાર કર્યા હતા.

        શાળા દ્વારા યોજવામાં આવેલ શૈક્ષણિક પ્રવાસમાં ધોરણ ૬ થી ૮ નાં ૧૨૩ બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને અધ્યન નિષ્પતિઓ પ્રમાણે અનુભવજન્ય જ્ઞાન મેળવવાની સાથે સાથે સમૂહ ભાવના નાં પાઠ પણ શીખ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/