fbpx
ભાવનગર

પૂજામાં મંત્ર જરૂરી છે અને સેવામાં ભાવ જરૂરી છે:પૂજ્ય સીતારામ બાપુ

આજની કથામાં સેવાર્થીઓમાં સદગુરુ આશ્રમ કાળીયાબીડ ભાવનગરના સેવકો અને એગ્રો ગ્રુપ ભાવનગર એ તેમજ ભોપાલ આશ્રમ દેવગણાના સ્વ્યમસેવકોએ સેવા સંભાળી હતી. કથાની સાથે રાત્રીના રમણીકભાઈ ધાંધલાના સંચાલન સાથે સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા. આજની કથામાં અમદાવાદથી  અગ્રણી ઉદ્યોગપતિ અને દાતાશ્રી મૂળશંકરભાઈ જાની , પાલીવાલ બ્રહ્મ સમાજના મહેન્દ્રભાઇ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/