fbpx
ભાવનગર

કાર્યાનવિત રિજીયોનલ સાયન્સ સેન્ટર ના શૈક્ષણિક પ્રવાસે શિશુવિહાર ના ૫૫ વિદ્યાર્થીઓ

ભાવનગરમાં કાર્યાનવિત રિજીયોનલ સાયન્સ સેન્ટર ના શૈક્ષણિક પ્રવાસે શિશુવિહાર ના ૫૫ વિદ્યાર્થીઓ  ગયા હતા.. વેકેશન ના સદુપયોગ તરીકે યોજાયેલ ગ્રીષ્મ તાલીમના ભાગરૂપે ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન નગરીમાં જઈને પ્રદર્શન માણ્યું હતું. તથા ભોજન લીધું હતું.. ભાવનગરના તમામ વિદ્યાર્થીઓ માટે જોવાલાયક આ સંકુલ માં શિબીરો પણ યોજાય છે જેનો વાલીઓને લાભ લેવા વિનંતી……

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/