fbpx
ભાવનગર

સ્કાઉટ- ગાઈડ વિદ્યાર્થીઓ માટે આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી

ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે  શહેરની શ્રી સરદાર પટેલ  શાળાના સ્કાઉટ- ગાઈડ વિદ્યાર્થીઓ માટે આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી …..

તા. 25 જૂન  એ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત 60 વિદ્યાર્થીઓને  શ્રી હરેશભાઈ ભટ્ટ , શ્રી નકુલભાઈ  દવારા ઇમર્જન્સી મેથડ , પાટા , ફસ્ટેઇડ , દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ સ્થિતિમાં પ્રાથમિક સારવાર ની સમજ પ્રત્યક્ષ નિદર્શન દવારા આપવામા આવેલ તથા શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા તથા શાળા પુસ્તકાલય માટે “ડિઝાસ્ટરની પુસ્તક”ભેટ આપવામા આવેલ..  

સ્કાઉટ શિક્ષકશ્રી  હરેશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઇ મકવાણાએ કર્યું હતુ….

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/