fbpx
ભાવનગર

પરવડી માધવ ગૌધામ ની મુલાકાતે નેન્સી ડાયમંડ પરિવાર ના મોભી પધાર્યા

ગારીયાધાર ના પરવડી માધવ ગૌધામ ની મુલાકાતે (નેન્સી ડાયમંડ) ના મોભી મનસુખભાઇ ગોયાણી સહિત ના મહાનુભવો નું સંસ્થા દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો પધારેલ મહેમાનો એ માધવ ગૌધામ ના દરેક વિભાગો માં અબોલ જીવો નું લાલન પાલન સેવા શ્રુશુતા નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા માધવ ગૌ ધામ ની મુલાકાત પધારેલ  મનસુખભાઈ ગોયાણી (નેન્સી ડાયમંડ સુરત)  લાભુભાઈ (રામપર વાળા) વલ્લભભભાઈ (રામપર વાળા) સહ પરિવાર ફેમીલી એ માધવ ગૌધામ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી અવગત કરતા કર્મચારી સ્વંયમ સેવકો પાસે વિસ્તૃત માહિતી મેળવી અબોલ જીવો માટે અપાર કરુણા વત્સલ સંસ્થા માધવ ગૌધામ હિન્દૂ ધર્મ ના પાંચ તરીકે આકાર પામતા ભાવિ પ્રકલ્પ નિહાળ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/