fbpx
ભાવનગર

ભાવનગરમાં તા. ૨૫ જુલાઇના યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર દ્વારા રોજગાર ભરતી મેળો યોજાશે

યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં
planning, production ,design ,Dy. General Manager EHS, Dy. Manager Project& AM Project, Associate
Production & EHS, Associate R &D, Dy. Manager Production, AM-Engineering વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની
છે.
જેમાં B.E Chemical,(૧ થી 3 વર્ષ નો અનુભવ), B.E Instrument(૩ થી ૫ વર્ષ નો અનુભવ), B.E-Mechanical ની
શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભરતીમેળામાં તા.૨૫-૦૭-૨૦૨૩(મંગળવાર), સમય: સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી
રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, આઇ.ક્યુ.એ.સી. બિલ્ડીંગ, યુનિવર્સિટી લાયબ્રેરી સામે, યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર ખાતે રૂબરૂ
મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/