fbpx
ભાવનગર

પાલિતાણાનાઅનીડાખાતેઆયુષ્માનભવ:અભિયાનઅંતર્ગતબ્લડડોનેશનકેમ્પયોજાયો

આયુષ્માનભવ: અભિયાનઅંતર્ગતઆજરોજપાલિતાણાનાહેલ્થએન્ડવેલનેસસેન્ટર – અનીડાખાતેબ્લડડોનેશનકેમ્પનુંઆયોજનકરવામાંઆવેલહતું. જેઅનુસંધાનેઆપણાભારતદેશનાંવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનાંવિઝનઅનેમિશનએવા“આયુષ્યમાનભારત”નાંઉપલક્ષ્યમાંઆજરોજબ્લડડોનેશનકેમ્પનીસાથેબ્લડગૃપતપાસ, કિશોરીએચ.બી. તપાસ, આભાકાર્ડ, આયુષ્માનકાર્ડતેમજઆરોગ્યતપાસકેમ્પનુંપણઆયોજનકરવામાંઆવ્યુંહતું. જેમાંધારાસભ્યશ્રીભિખાભાઈબારૈયા,શ્રીમહેન્દ્રસિંહસરવૈયા,શ્રીવિપુલભાઈરાઠોડ,તાલુકાહેલ્થઓફિસરશ્રીડો.હસમુખચૌહાણ,લાખાવડગામનાંસરપંચશ્રીજયપાલસિંહમોરીઅનેઅનીડાગામનાંસરપંચશ્રીભરતભાઈગોહિલઉપસ્થિતરહીકેમ્પનોશુભારંભકરવામાંઆવ્યોહતો.આકેમ્પમાંઆયોજનતળેકુલ૭૨યુનિટબ્લડડોનેશનકેમ્પઅંતર્ગતએકત્રકરવામાંઆવેલઅનેસાથેસાથે૯૦આયુષ્માનકાર્ડ, ૧૦૯આભાકાર્ડકાઢીઆપવામાંઆવેલહતા. કુલ૮૦જેટલીકિશોરીઓનુંHB કરવામાંઆવેલતેમજઆસાથેકુલ૧૭૦જેટલાલાભાર્થીઓનીઆરોગ્યતપાસકરવામાંઆવેલ.સમગ્રઆયોજનમાંગામનાંતમામસેવાભાવીજૂથોતેમજજયેશભાઈગોહિલ, માર્કન્ડપરીગૌસ્વામી, અકીલભાઈપંડયા, કરણસિંહમોરી, હરેશભાઈપંડ્યા, જયદિપભાઈચૌહાણ, હરેશભાઈમકવાણા, અરવિંદભાઈજાની, મગનભાઈડાભી, દિવ્યાબેનસોરઠીયા,વસંતબેનરાઠોડતેમજપ્રાથમિકશાળાનાઆચાર્યશ્રીશૈલેશભાઈગોહિલતેમજનવીનભાઈતેમજબુધેશભાઈચૌહાણનાંસંયુકતપ્રયાસથીઆઆયુષ્માનભવ: અભિયાનઅંતર્ગતનાંકેમ્પનેસફળબનાવવામાંઆવ્યોહતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/