fbpx
ભાવનગર

શિશુવિહાર ના ઉપક્રમે શ્રી નંદકુંવરબા મહિલા કોલેજ ની વિદ્યાર્થીઓ માટે ૭ મી આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી

ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે  શહેરની શ્રી  નંદકુંવરબા મહિલા કોલેજ ની વિદ્યાર્થીઓ માટે ૭ મી આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી …..

વાઘ બકરી ટી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી તા. 23 સપ્ટેમ્બરએ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત 80 વિદ્યાર્થીઓને  શ્રી હરેશભાઈ ભટ્ટ , શ્રી સુમતિભાઈ  , શ્રી શુભમભાઈ તથા શ્રી શિવમભાઈ દવારા ઇમર્જન્સી મેથડ , સ્ટેચર , પાટા , ફસ્ટેઇડ , દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ સ્થિતિમાં પ્રાથમિક સારવાર ની સમજ પ્રત્યક્ષ નિદર્શન દવારા આપવામા આવેલ. આ પ્રસંગે તમામ વિધાર્થીઓને શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા તથા શાળા પુસ્તકાલય માટે “ડિઝાસ્ટરની પુસ્તક”ભેટ આપવામા આવેલ..  

કોલેજનાં આચાર્યશ્રી પ્રિયંકાબા ગોહેલ  તથા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રી અકરમ ભાઈ ડેરૈયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઇ મકવાણાએ કર્યું હતુ….

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/