fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બે મહિના સુધી ચાલશે સઘન સ્વચ્છતા ઝૂંબેશ

મહેતાનાઅધ્યક્ષસ્થાનેભાવનગરજિલ્લાકલેક્ટરકચેરીનાઆયોજનહોલખાતેઆગામીબેમહિનાચાલનારા ‘સ્વચ્છતાહીસેવા’અભિયાનનાઆયોજનઅંગેબેઠકયોજાઈહતી.

રાજ્યસરકારદ્વારાસમગ્રરાજ્યમાંસ્વચ્છતાહીસેવાઅભિયાનનાહેઠળસ્વચ્છગુજરાતઝુંબેશહાથધરવામાંઆવીછે.જેનાભાગરૂપેભાવનગરમાંજિલ્લાઅનેતાલુકાકક્ષાએસ્વચ્છતાઅભિયાનનેવધુઅસરકારકબનાવવામાટેઆગામીબેમાસસુધીવિવિધસ્વચ્છતાલક્ષીપ્રવૃતિઓહાથધરવામાંઆવનારછે.

        જેનાભાગરૂપેતા. ૧૫-૧૦નારોજગ્રામ્યતથાશહેરીવિસ્તારનાબસઅનેરેલ્વેસ્ટેશનનીસફાઈ, તા. ૧૬-૧૦નારોજશહેરઅનેગ્રામ્યવિસ્તારમાંતમામમ્યુઝીયમ, હેરિટેજબિલ્ડિંગ, પુરાતત્વીયસાઈટ, મહાપુરુષોનીપ્રતિમા, નદી, તળાવજેવાપાણીનાસ્ત્રોતો, સમુદ્રકિનારાનીસફાઈ,તા. ૨૨-૧૦નારોજશહેરતથાગ્રામ્યવિસ્તારમાંતમામમ્યુઝીયમ, ધાર્મિકસ્થળોતેમજપ્રવાસનસ્થળોનીસફાઈ, તા. ૨૩-૧૦થીતા. ૨૮-૧૦સુધીતમામશૈક્ષણિકસંસ્થાઓ, યુનિવર્સિટીબિલ્ડિંગ, શાળા, આંગણવાડીઅનેકોલેજોમાંસફાઈ, તા. ૨૯-૧૦નારોજગ્રામ્યતથાશહેરીવિસ્તારનાઅવિકસિતદરેકસ્થળોનીસફાઈતેમજબિલ્ડિંગકાટમાળનેરિસાયકલકરવું, તા. ૩૦-૧૦થીતા. ૦૪-૧૨સુધીતમામસરકારીકચેરીઓમાંરેકર્ડવર્ગીકરણ, ભંગારનોનિકાલ, જૂનાવાહનોનીહરાજીનુંકાર્યહાથધરાશે.

        એજરીતેતા. ૦૫-૧૧નારોજગ્રામ્યતથાશહેરીવિસ્તારનીસરકારીકચેરીઓનીસફાઈ,તા. ૦૬-૧૧થીતા. ૧૧-૧૧સુધીશહેરનાતમામફ્લાયઓવર, બસસ્ટેન્ડ, રેલ્વેસ્ટેશનનીસફાઈતેમજગ્રામ્યવિસ્તારમાંબાવળનુંપ્રુનિંગઅનેચારકોલનીવ્યવસ્થાકરવી, તા. ૧૨-૧૧નારોજતમામપોલીસસ્ટેશન, પોલીસલાઇન, કોર્ટસંકુલ, સરકારીરહેણાંકવિસ્તાર, હાઉસિંગસોસાયટીનીસફાઈ, તા. ૧૩-૧૧થીતા.૧૮-૧૧સુધીદીવાળીનિમિતેફટાકડાનાકચરાનોનિકાલઅનેજાહેરરસ્તાઓનીસફાઈ, તા. ૧૯-૧૧નારોજસિંગલયુઝપ્લાસ્ટિકઅંગેનીજાગૃતિઅનેકલેક્શનહાથધરવું, એક્યુંલન્ટટ્રીટમેન્ટપ્લાન્ટનુંરીનોવેશનઅનેઅપગ્રેડેશનનીકામગીરી,તા. ૨૦-૧૧થીતા. ૨૫-૧૧સુધીગ્રામ્યતથાશહેરીશાકભાજીમાર્કેટ, બગીચાઓનીસફાઈતેમજભીનાકચરામાંથીખાતરબનાવવાકમ્પોસ્ટમશીનોનીસુવિધાશરૂકરવી, તા. ૨૬-૧૧નારોજગ્રામ્યતથાશહેરીવિસ્તારનાજાહેરતેમજસામુદાયિકશૌચાલયોનુંરીપેરીંગઅનેસફાઈ, તા. ૨૭-૧૧થીતા. ૦૨-૧૨સુધીશહેરીતથાગ્રામ્યવિસ્તારનાધોરીમાર્ગો, રીંગરોડનીસફાઈતેમજટ્રાફિકસાઈનેજઅદ્યતનકરવા, ફૂટપાથરીપેરીંગઅનેડીવાઈડરરંગવાનીકામગીરીહાથધરવામાંઆવશે.

        તદ્દઉપરાંતતા. ૦૩-૧૨નારોજગ્રામ્યતથાશહેરમાંએન્ટ્રીપોઇન્ટથી૫કિમીતેમજવોટરબોડીઝ, ઘાટ, અમૃતસરોવરનીસફાઈઅનેશહેરીવિસ્તારમાંગટરઅનેગ્રામ્યવિસ્તારમાંગ્રેવોટરનાટ્રીટમેન્ટ, રિયુઝઅનેનિકાલનીવ્યવસ્થાકરવી, તા. ૦૪-૧૨થીતા. ૦૯-૧૨સુધીગ્રામ્યતથાશહેરીવિસ્તારનીતમામખાનગીઅનેસરકારીહોસ્પિટલોનીસફાઈ, તા. ૧૦-૧૨નારોજગ્રામ્યતથાશહેરનીમુખ્યસિવિલહોસ્પિટલનીસફાઈ,તા. ૧૧-૧૨થીતા.૧૬-૧૨સુધીગ્રામ્યતથાશહેરીવિસ્તારનાપીવાનાંપાણીનીઓવરહેડટાંકી, ફિલ્ટરેશનપ્લાન્ટઅનેકાંસનીસફાઈકરવાનુંઆયોજનકરવામાંઆવ્યુંછે.

        બેઠકમાંજિલ્લાવિકાસઅધિકારીશ્રીડો.પ્રશાંતજિલોવા, રિજિયોનલમ્યુનિસિપલકમિશ્નરશ્રીપરાગભગદેવ, નિવાસીઅધિકકલેકટરશ્રીબી.જે.પટેલ, જિલ્લાગ્રામવિકાસનિગમનિયામકશ્રીજયશ્રીબેનજરૂપ્રાંતઅધિકારીશ્રીઓસહિતનાઅધિકારીશ્રીઓઉપસ્થિતરહ્યાંહતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/