fbpx
ભાવનગર

ભાવનગરમાં તા. ૨૧ ના રોજગાર ભરતીમેળાનું આયોજન

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૬ એકમ (કંપની)માં સુપરવાઈઝર, પેકર્સ, સેલ્સ એસોસિએટ, કેશિયર, સેલ્સ એક્સેક્યુટીવ, બ્રાંચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર, વેલ્ડર, ફીટર, રીગર, ખલાસી, ઇલેક્ટ્રિશિયન વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.

જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈટીઆઈ(વેલ્ડર/ફીટર/ઇલેક્ટ્રિશિયન), ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૧/૧૦/૨૦૨૩ ને શનીવારના રોજ  સવારે ૧૦:3૦ કલાકે, આંબેડકર ભવન, એસ.ટી બસ સ્ટેન્ડ ની સામે તા. ભાવનગર, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/