fbpx
ભાવનગર

ભાવનગરમાં તા. ૨૬ ઓકટોબરના રોજગાર ભરતી મેળાનું આયોજન

યુનિવર્સિટીરોજગારમાહિતીઅનેમાર્ગદર્શનકેન્દ્ર-ભાવનગરદ્વારાઆયોજિતભરતીમેળામાંખનગીક્ષેત્રનાંઅંદાજિત૩એકમમાંશિફ્ટઇનચાર્જ, પી.એચ.પીડેવલોપર, વર્ડપ્રેસડેવલોપર, ડિજિટલમાર્કેટિંગ, સેલ્સએક્ઝિક્યુટિવ, રિએક્ટજે.એસડેવલોપર, સીઅનેસીપલ્સપલ્સટ્રેનર, એમ.એસઓફિસટ્રેનર, ઓફિસઆસિસ્ટન્ટવગેરેજેવીવિવિધજગ્યાઓભરવાનીછે.

        જેમાંબી.ઈકેમિકલ, બી.ઈ-આઈ.ટી, એમ.એસસી- આઈ.ટી, એમ.સી.એ., બી.સી.એ., બી.ઈ.-કોમ્પ્યુટર, બી.એસસી-આઈ.ટી., એમ.બી.એ., પી.જી.ડી.સી.એ. નીશૈક્ષણિકલાયકાતધરાવતારોજગારવાચ્છુઓનેભરતીમેળામાંતા.૨૬-૧૦-૨૦૨૩નેગુરુવારનાસવારે૧૦:૩૦કલાકેયુનિવર્સિટીરોજગારમાહિતીઅનેમાર્ગદર્શનકેન્દ્ર, બીજોમાળ, આઈ,ક્યુ,એ,સીબિલ્ડીંગ, લાઈબ્રેરીસામે, ભાવનગરયુનિ. કેમ્પસ, ભાવનગરખાતેરૂબરૂમુલાકાતતેમજઇન્ટરવ્યુમાટેરિઝ્યુમનીનકલોસાથેસ્વખર્ચેઉપસ્થિતરહેવાનાયબવડા, યુનિવર્સિટીરોજગારકેન્દ્ર, ભાવનગરનીયાદીમાંજણાવવામાંઆવેલછે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/