fbpx
ભાવનગર

“નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ” નો ફેઝ૧-એ જાન્યુઆરી ૨૦૨૪માં લોકાર્પણ કરવામાં આવશે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા

કેન્દ્રીયઆરોગ્યઅનેપરિવારકલ્યાણતથારસાયણઅનેખાતરમંત્રીશ્રીડો. મનસુખમાંડવિયાલોથલખાતેબનનારાનેશનલમેરિટાઈમહેરિટેજકોમ્પ્લેક્ષપ્રોજેક્ટનીસમીક્ષાકરીહતી.

કેન્દ્રીયઆરોગ્યમંત્રીશ્રીડો. મનસુખમાંડવિયાઅનેકેન્દ્રીયશિપિંગરાજ્યમંત્રીશ્રીશ્રીપાદનાઈકએહેરીટેજસાઈટલોથલખાતેનિર્માણપામનાર ‘નેશનલમેરીટાઈમહેરીટેજકોમ્પ્લેક્સ’નુંસ્થળનિરીક્ષણકરીત્યારબાદઅધિકારીઓસાથેનેશનલમેરીટાઈમહેરીટેજકોમ્પ્લેક્સખાતેથયેલકાર્યનીસમીક્ષાબેઠકકરીહતી. જેમાંઅધિકારીશ્રીઓનેકેન્દ્રીયઆરોગ્યમંત્રીશ્રીએજરૂરીમાર્ગદર્શનઆપ્યુંહતું.   

કેન્દ્રીયઆરોગ્યમંત્રીશ્રીડો. મનસુખમાંડવિયાએજણાવ્યુંહતુંકે, ભારતનુંપુરાતનબંદરએવાલોથલખાતેભારતનાસમૃદ્ધદરિયાઈવારસાનેપુનર્જીવિતકરવામાટેરૂ. ૪,૫૦૦કરોડનાખર્ચેનેશનલમેરિટાઈમહેરિટેજકોમ્પ્લેક્ષનુંનિર્માણકરીનેભારતનીપુરાતનદરિયાઈસંસ્કૃતિનેપુનર્જીવનઆપવાનુંકાર્યકેન્દ્રસરકારઅનેરાજ્યસરકારદ્વારાકરવામાંઆવીરહ્યુંછે. નેશનલમેરિટાઈમહેરિટેજકોમ્પ્લેક્ષનોફેઝ૧-એજાન્યુઆરી૨૦૨૪નાઅંતભાગસુધીમાંતૈયારીથઈજશેઅનેતેનુંલોકાર્પણકરવામાંઆવશે. 

વધુમાંકેન્દ્રીયમંત્રીશ્રીએજણાવ્યુંહતુંકેભારતસમુદ્રીવિરાસતનીઐતિહાસિકઅનેમહાનધરોહરધરાવેછે. ગુજરાતમાંલોથલઅનેધોળાવીરાતોદક્ષિણમાંચૌલ, ચેરઅનેપાંડયરાજવંશેસમુદ્રશક્તિનેવિસ્તારીતકરીનેનવીઊંચાઈઆપીહતી.

નેશનલમેરીટાઇમહેરિટેજકોમ્પ્લેક્સમાંવિશ્વનુંસૌથીઊંચુંલાઇટહાઉસમ્યુઝિયમપણતૈયારથશે. આઆઇકોનિકલાઇટહાઉસમ્યુઝિયમહશે. આલાઇટહાઉસમ્યુઝિયમ૭૭મીટરનુંહશે

તેમણેવધુમાંજણાવ્યુંકે, ગુજરાતનીપાંચવર્ષજૂનીહડપ્પાનીવિરાસતએગુજરાતનુંગૌરવછે. તેનેઉજાગરકરવાની, પુનર્જીવિતકરવાનોઆઅવસરછે. પાંચહજારવર્ષપહેલાંભારતકેવુંસભ્યતાધરાવતુંરાષ્ટ્રહતું. કેવીરીતેવૈશ્વિકવ્યાપારકરતાંહતાં, તેવુજીવંતનિદર્શનઆહેરિટેજકોમ્પ્લેક્સમાંકરવામાંઆવશે. તેવખતેજેવ્યવસ્થાઓ, વિનિમયહતો, તેનુંતાદૃશ્યદર્શનથાયતેપ્રકારનુંઆકોમ્પલેક્સબનાવવામાંઆવશેતેમતેમણેવધુમાંઉમેર્યુંહતું.

વધુમાંજણાવ્યુંહતુંકે, આકોમ્પ્લેક્ષમાંઇતિહાસ, શિક્ષણ, સંશોધનઅનેમનોરંજનનોસુભગસમન્વયસર્જાશે. લોથલમાંપાંચેકહજારવર્ષપહેલાંમાત્રએકબંદરજનહોતું, અહીંદરિયાઈજહાજોબનતાંહતાં, એજ્વલંતઇતિહાસપણઅહીંફરીજીવંતથશે, એવુંતેમણેઉમેર્યુંહતું.

આનેશનલમેરીટાઇમહેરિટેજકોમ્પ્લેક્સલગભગરૂ. ૪,૫૦૦કરોડરૂપિયાનાખર્ચેતૈયારથઇરહ્યુંછે. આપ્રોજેક્ટમાટે૪૦૦એકરજમીનરાજ્યસરકારેફાળવીછે. આમ્યુઝિયમમાંહડપ્પનઆર્કિટેક્ચરઅનેજીવનશૈલીનેફરીથીઉજાગરકરવામાટેલોથલમિનીરિક્રિએશનઉપરાંત ‘મેમોરિયલથીમપાર્ક’, ‘મેરીટાઇમઅનેનેવીથીમપાર્ક’,  ‘ક્લાઇમેટથીમપાર્ક’ ‘તેમજએડવેન્ચરએન્ડએમ્યુઝમેન્ટથીમપાર્ક’જેવાચારથીમપાર્કનુંનિર્માણકરવામાંઆવશે. હડપ્પનસમયથીશરૂકરીનેઆજસુધીનાભારતનાસમુદ્રીવારસોદર્શાવતી૧૪ગેલેરીઓતેમજઅન્યરાજ્યોઅનેકેન્દ્રશાસિતપ્રદેશોનાવિવિધસમુદ્રીવારસાનેપ્રદર્શિતકરતુંકોસ્ટલસ્ટેટ્સપેવેલિયનતૈયારકરવામાંઆવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/