fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા માં તા. ૨૨ નવેમ્બરથી બે માસ સુધી ભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

આમાટેકેન્દ્રસરકારદ્વારાભાવનગરજિલ્લાનેછરથોનીફાળવણીકરવામાંઆવીછે. આરથનાગામોમાંઆગમનસાથેવિવિધપ્રકારનાકાર્યક્રમોપણયોજાશે.

વિકસિતભારતસંકલ્પયાત્રાનાસુચારૂસંચાલનમાટેઆયોજનહોલમાંમળેલીબેઠકમાંકલેક્ટરશ્રીઆર. કે. મહેતાએજણાવ્યુંકે, આયાત્રાદરમિયાનસરકારનીવિવિધયોજનાઓનીમાહિતીઅનેલાભોપાત્રતાધરાવતાનાગરિકોનેઆપવાનાછે. યાત્રાદરમિયાનભાવનગરજિલ્લામાંસોટકાલાભાર્થીઓનેવિવિધયોજનાહેઠળઆવરીનેઆયોજનસાથેયોજનાનીમાહિતીલોકોસુધીપહોંચેએમાટેગામડાઓમાંસંબંધિતવિભાગનાઅધિકારીઓદ્વારામાર્ગદર્શનપૂરૂપાડવામાંઆવશે.

વિકસિતભારતસંકલ્પયાત્રાદરમિયાનઆયુષ્યમાનભારતયોજના, પ્રધાનમંત્રીગરીબઅન્નકલ્યાણયોજના, દીનદયાલઅંત્યોદયયોજના, પ્રધાનમંત્રીઆવાસયોજના, ઉજ્જવલાયોજના, પ્રધાનમંત્રીવિશ્વકર્માયોજના, કિસાનસન્માનયોજના, કિસાનક્રેડિટકાર્ડ, પોષણઅભિયાન, જલજીવનમિશન,સ્વામિત્વયોજના, જનધનયોજના, જીવનજ્યોતિવીમાયોજના, સુરક્ષાવીમાયોજના, અટલપેન્શનયોજના, પ્રાકૃતિકકૃષિઅનેરસાણિકખાતરોનોવપરાશઓછોકરવાસહિતની૧૭યોજનાઓનેઆવરીલેવામાંઆવીછે.

જિલ્લાવિકાસઅધિકારીડો. પ્રશાંતજીલોવાએજણાવ્યુંકે, ભાવનગરજિલ્લામાંઆગામીતા. ૨૨નવેમ્બરથીઆયાત્રાનોપ્રારંભથશે. જેજિલ્લાનાગ્રામપંચાયતોમાંપરિભ્રમણકરશેઅનેરોજનાબેગામોમાંમુકામકરશે. આમાટેજિલ્લાકક્ષાઅનેતાલુકાકક્ષાએઅમલીકરણસમિતિનીરચનાકરવાનીસાથેનોડેલઅધિકારીઓનીપણનિમણૂંકકરવામાંઆવીછે. ગામડાઓમાંગ્રામસભા, આરોગ્યકેમ્પનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. સરકારનીયોજનાનેસેચ્યુરેશનપોઇન્ટસુધીલઇજવામાટેપાત્રતાધરાવતાએકપણલાભાર્થીછૂટીનાજાયએપ્રયત્નોકરવાતેમણેસૂચનાઆપીહતી.

ગામેગામઆયાત્રાનુંસ્વાગત, લાભાર્થીઓનીસાફલ્યગાથાસહિતનાકાર્યક્રમોનુંઆયોજનકરવામાંઆવશે.

આબેઠકમાંપોલીસઅધિક્ષકશ્રીડો. હર્ષદપટેલ, નિવાસીઅધિકકલેક્ટરશ્રીબી.જે.પટેલ, જિલ્લાગ્રામવિકાસએજન્સીનાનિયામકશ્રીજયશ્રીબેનજરૂસહિતનાઅધિકારીઓઉપસ્થતિરહ્યાહતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/