fbpx
ભાવનગર

પી.એમ. સ્વનિધિ યોજના થકી ચાનો સ્ટોલ ચલાવવા સહાય મળી : કલ્પેશભાઇ બારૈયા

પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના અંતર્ગત તમામ પ્રકારના ફેરીયા ને રૂ. ૧૦ અને ત્યારબાદ રૂ. ૨૦ હજારની લોનની સહાય પ્રાપ્ત થાય છે.

ત્યારે ભાવનગરના આકવાડામાં રહેતા બારૈયા કલ્પેશભાઈને પણ પ્રધાનમંત્રી શહેરી ફેરીયા આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂ. ૧૦ હજારની લોન પ્રાપ્ત થઈ છે. આ યોજનાનો લાભ લઈ તેઓને પોતાની ચાને સ્ટેલ ચલાવવા માટે સહાય મળી છે.તેમના વ્યવસાય માટે આર્થિક સહાય બદલ બારૈયા કલ્પેશભાઈ સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માને છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/