fbpx
ભાવનગર

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમતક

મુખ્યનિર્વાચનઅધિકારીશ્રીનીકચેરીદ્વારારાજ્યભરમાંહાથધરવામાંઆવેલામતદારયાદીનીખાસસંક્ષિપ્તસુધારણાકાર્યક્રમ-2024નાઆખરીદિવસતા.09 ડિસેમ્બર, 2023નારોજરાજ્યભરમાંખાસઝૂંબેશયોજાશે. લોકસભાનીઆગામીસામાન્યચૂંટણીઓમાંમતદાનકરવામાટેતા.01-01-2024નીલાયકાતનીતારીખે 18 વર્ષપૂર્ણકરતાહોયતેવાયુવાઓમાટેમતદારતરીકેનોંધણીકરાવવાનીઆઉત્તમતકછે.

મતદારયાદીનીખાસસંક્ષિપ્તસુધારણાકાર્યક્રમઅંતર્ગતતા.09 ડિસેમ્બર, 2023 (રવિવાર)નારોજરાજ્યભરનાતમામમતદાનમથકોપરસવારે 10.00થીસાંજે 05.00 વાગ્યાદરમિયાનમતદારયાદીમાંપોતાનુંનામચકાસીશકાશે. સાથેજમતદારયાદીમાંનામનોંધણી, સુધારા-વધારાઅનેમતદારયાદીમાંથીનામકમીકરાવવાફોર્મભરીશકાશે.

લોકસભાનીઆગામીસામાન્યચૂંટણીમાંમહત્તમમતદારોસહભાગીથાયઅનેપોતાનામતાધિકારનોઉપયોગકરીશકેતેમાટેતા.01લીજાન્યુઆરી, 2024નારોજ 18 વર્ષપૂર્ણકરનારમતદારોનોસમાવેશકરવાઅનેક્ષતિરહિતઅદ્યતનમતદારયાદીતૈયારકરવામાટેચૂંટણીપંચદ્વારામતદારયાદીનીખાસસંક્ષિપ્તસુધારણાઝુંબેશહાથધરવામાંઆવીરહીછે.

મુખ્યનિર્વાચનઅધિકારીશ્રીમતીપી. ભારતીદ્વારારાજ્યનાતમામમતદારોનેમતદારયાદીમાંપોતાનુંનામચકાસીલેવાતથાપાત્રતાધરાવતાનાગરિકોનેમતદારયાદીમાંનામનોંધાવવાજાહેરઅપીલકરવામાંઆવીછે.

અત્રેઉલ્લેખનીયછેકે, પાત્રતાધરાવતાયુવાનોઅનેતેનાથીવધુવયજૂથધરાવતાનાગરિકોમતદારયાદીમાંનામનોંધાવવાઅંગેતથામતદારયાદીમાંનામદાખલકરવા, સુધારોકરાવવાકેકમીકરાવવાચૂંટણીપંચનાVoter Helpline App અનેhttp://voters.eci.gov.in/ ઉપરઑનલાઈનપણફોર્મભરીશકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/