fbpx
ભાવનગર

મોઢ યુવા ગ્રુપ ભાવનગર આયોજિત યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

ભાવનગર. મોઢ યુવા ગ્રુપ ભાવનગર આયોજિત યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન તા.૦૯/૧૨/૨૩ તેમજ તા. ૧૦/૧૨/૨૪ ના રોજ  ખુબ સરસ અને સુંદર આયોજન થયેલ જેમા બાળકો માટે અને જ્ઞાતિની બહેનો માટે અલગથી બોક્સ ક્રિકેટનું આયોજન થયેલ જેમાં મોઢ ચાતુર્વેદી ચુથા સમય પરિવારની તમામ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તો બીજી તરફ બાળકોને પણ ખૂબ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં અગિયાર ટીમોએ ભાગ લીધેલ જેનું સુચારું આયોજન ગૌરાંગભાઈ જાની તુષારભાઈ જાની, કલ્પેશભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ ત્રિવેદી, દેવાંગભાઈ જાની, અલ્કેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધભાઈ તથા ચિંતન પાઠક, મેહુલ રાવળ, ધ્રુવભાઈ  ત્રિવેદી તેમજ વૈશાલી સ્ટુડિયો વાળા મિતેશભાઇ રિતેશભાઈ અને સુમિતભાઈએ સરસ કામગીરી બજાવી હતી સાથે સાથે સરદારનગર સ્થિત મોઢ ચાતુર્વેદી ચૂથા સમવાય વિદ્યાર્થી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ મોઢ  ચાતુર્વેદી ચૂથા સમવાય યુવક મંડળ ભાવનગર એ પણ આ સ્પર્ધા ને સફળ બનાવવા સહકાર આપેલ આ ટુર્નામેન્ટમાં સૌ જ્ઞાતિજનો માટે બે દિવસ ચા નાસ્તો ભોજન ની વ્યવસ્થા રાખેલ હતી સમગ્ર મોઢ યુવા ગ્રુપ ભાવનગર આયોજિત યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ ઉત્સાહ ભેર યુવાનો એ ભાગ લીધો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/