fbpx
ભાવનગર

ભાવનગર તાલુકાના વાળુકડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત

ભાવનગર તાલુકાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’નો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનહેઠળ ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા વાળુકડ ગામમાં પ્રવેશતા ગામના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતું.

ત્યારબાદલાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો- અધિકારીઓના હસ્તે કરાયુ હતું. મેરીકહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું અને બીજાને પણ લાભ લેવાપ્રોત્સાહન આપ્યું હતું. ધરતી કરે પૂકાર નાટકમા ભાગ લીધેલ સર્વ બાળકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં
આવ્યું હતું.આ તકે ટી.પી.ઈ.ઓ શ્રી પરેશભાઇ અમરેલીયા, નાયબ મામલતદાર એ.ટી.વી.ટી શ્રીમતી ડી.એમ પંડયાતેમજ ગામના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/