fbpx
ભાવનગર

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઘર આંગણે જ આયુષ્યમાન કાર્ડ નીકળ્યું : ફેનીબેનદિહોરા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર જિલ્લામાં ગામે ગામ ફરી રહી છે ત્યારે ભાવનગર તાલુકાના ભંડારીયા ગામે આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આયુષ્માન કાર્ડ કાઢવા માટેનો કેમ્પ લગાવવામાંઆવ્યો હતો.
આ કેમ્પમાં અનેક લાભાર્થીઓએ જેમના આયુષ્યમાન કાઢવાના બાકી હતા તેઓએ વિકસિત ભારત સંકલ્પયાત્રા દરમિયાન સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હતું જેમાં ભંડારીયા ગામના વતની ફેનીબેન ઘનશ્યામભાઈદિહોરા એ 19 વર્ષ પૂરા થયા હોય આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હતું તેઓએ આ તકે જણાવ્યું હતું કે આ કાર્ડ કઢાવવા માટે એમને આરોગ્ય કેન્દ્ર અથવા દૂર સુધી જવાની જરૂર પડી ન હતી પરંતુ ઘરની નજીક જ આયુષ્યમાન કાર્ડ નીકળી ગયું હતું જે બદલ તેમને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/