fbpx
ભાવનગર

ભાવનગરમા તા.૨૩ ના રોજ ઝોન કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે

રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ભાવનગર મહાનગરપાલિકા અને સ્પોર્ટ ઓથોરિટી ગુજરાતના નિયંત્રણ હેઠળની જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી ભાવનગર દ્વારા તા.૨૩ ડિસેમ્બરના રોજ સૂર્યનમસ્કાર સ્પર્ધા- ૨૦૨૩ ની ઝોન કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. વોર્ડ કક્ષાના તમામ વિજેતાઓને ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉપસ્થિત રહી સ્પર્ધામાં જોડાશે. જેમાં ઉત્તર સરદારનગર અને દક્ષિણ સરદારનગર વોર્ડની સ્પર્ધા બી.એમ.કોમર્સ હાઇસ્કુલ, કાળીયાબીડ – સિદસર વોર્ડની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર, તખ્તેશ્વર વોર્ડની શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર, વડવા – અ
વોર્ડની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, પીરછલ્લા વોર્ડની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કરચલીયા પરા, ઉત્તર કૃષ્ણનગર વોર્ડની એ.વી.સ્કૂલ ગ્રાઉન્ડ, કુંભારવાડા, વડવા – બ, બોરતળાવ વોર્ડની વિદ્યાવિહાર સ્કૂલ, ઘોઘાસર્કલ – અકવાડા વોર્ડની ગુરુકુળ – અકવાડા અને ચિત્રા ફુલસર નારી વોર્ડની ક્રાઇટ્સ સ્કૂલ ચિત્રા ખાતે યોજાનાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/